ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર

ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર સામે HCની ટકોર

ઇ મેમો નહીં ભરે તો FIR થશેઃ HC

ઇ કોર્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં કરાશે શરૂ

ગુજરાત HCના ચીફ જસ્ટિસે આપ્યા સંકેત.