તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ HIV વાયરસને ખતમ કરતી વેક્સિન બનાવવામાં સફળતા મેળવી છે. આ વેક્સિન એન્જીનિયરિંગ ટાઈપ બી શ્વેત રક્ત કોશિકાઓ દ્વારા વિકસાવવામાં આવી છે જે રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરે છે, જેની મદદથી HIVને મારી નાખતા એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે. આ વેક્સિન એક જ ડોઝથી વાયરસને મારી શકે છે.સોર્સ. આધન.