આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન બાબરા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા યોજાઇ
ભાજપ સરકાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ દરમિયાન ભાજપ પરિવાર દ્વારા આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો અને આયોજનો કરવામાં આવ્યા હતા
ભાજપ સરકાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ દરમિયાન ભાજપ પરિવાર દ્વારા આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો અને આયોજનો કરવામાં આવ્યા હતા તેમાં યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા યુવા ભાજપ મોરચાના પ્રમુખ ની મુજબ બાબરા શહેર તાલુકા યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરાના સરદાર સર્કલ થી મેન બજાર આંબેડકર ચોક નાગરિક બેંક ચોક મોટા બસ સ્ટેન્ડ થી લય બાબરા તાલુકા પંચાયત ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન ભારત માતાકી જય અને જયશ્રી રામના નારા ગુંજી ઉઠયા હતા
આ તકે અમરેલી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી જગદીશભાઈ નાકરાણી જીલ્લા પંચાયત ના ચેરમેન નિતિનભાઈ રાઠોડ તાલુકા પંચાયત ના પ્રમુખ ભરતભાઇ બુટાણી તાલુકા ભાજપ મહામંત્રી હીતેશ ભાઇ કલકાણી બાબરા શહેર યુવા ભાજપ પ્રમુખ હરેશ આખજા તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરશીભાઇ વાધેલા. મુકેશભાઇ ખોખરીયા, ભુપતભાઇ બસીયા નિતિનભાઈ દસલાણીયા અશ્વિનભાઈ મકવાણા પ્રવિણ કરકર રશીકભાઇ ગોઝારીયા અલ્તાફભાઈ ગોગદા સહીત આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા