* બ્રેકિંગ*

રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 કેસ

આજે 66 દર્દીઓ થયા સાજા

અમદાવાદમાં સૌથી વધુ 79 નવા કેસ

વડોદરા શહેરમાં 21 કેસ

ગાંધીનગર શહેરમાં 05 કેસ

રાજકોટ શહેરમાં 03 કેસ