*જામનગર ખંભાળિયા હાઇવે પર સિક્કા નજીક પેટ્રોલપંપ પાસે ટ્રક માં બ્લાસ્ટ…*

 

એકાએક ધડાકાભેર આગ ફાટી નીકળતા અફડાતફડી મચી જવા પામી…

 

ફાયર ફાયટર ઘટના સ્થળે… આગ લાગવાનું કારણ અકબંધ…