અમદાવાદના ગ્રામ્યમાં વિજિલન્સના દરોડા.

પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એમ બી રાણા સાહેબ અને તેમની ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યુ,

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.