અમદાવાદ: ખાડીયામાં ધોળા દિવસે હત્યા

કુખ્યાત મોન્ટુ નામદારે કરી હત્યા

બોબી નામના વ્યક્તિની હત્યા.

સૂત્રોના જણાવ્યા અનુસાર એવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે બોબી જે મયુર દવેનો માણસ હતો.