*લીઝ પેન્ડન્સી નોંધને લઇને ગુજરાત મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય: કોર્ટ હુકમ સિવાય લીઝ પેન્ડન્સી નોંધ રેવન્યુ રેકર્ડમાં ન પાડી શકાય*

રેવન્યુ રેકર્ડમાં લીઝ પેન્ડન્સી નોંધના કેટલાંક કિસ્સા સરકારના ધ્યાને આવ્યા