અમદાવાદ મેકડોનલ્ડમાં પીણામાં મરેલી ગરોળી નિકાળવાના કેસ મામલે AMC દ્વારા ફાટકારાયો 1 લાખનો દંડ. દંડ ભર્યા બાદ જ મેકડોનેલ્ડ ખોલી શકાશે.