એક મહિના પછી 30થી વધુ દેશોમાં મંકીપોક્સના કુલ 600 કેસ નોંધાયા છે. એટલે કે સમગ્ર વિશ્વમાં દરરોજ સરેરાશ 20 નવા દર્દીઓ છે. પાછલા અઠવાડિયામાં અડધા ડઝનથી વધુ દેશોમાં મંકીપોક્સના પ્રથમ કેસ નોંધાયા હતા. મંકીપોક્સના પ્રકોપને જોતા ભારતમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. વિશ્લેષણ મુજબ 10 માંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, એટલે કે મૃત્યુદર 10 ટકા સુધી છે.
Related Posts
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જ્યાં કોઈને જીમમાં કસરત કરવા દરમિયાન હાર્ટ એટેક…
*જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું*
*જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું* *જામનગર , સંજીવ રાજપૂત: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની…
*આજે જિલ્લા મથક પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ ૮૯.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રીજનું વિધાનસભાના અધ્યક્ષના હસ્તે થશે લોકાર્પણ*
*આજે જિલ્લા મથક પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ ૮૯.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રીજનું વિધાનસભાના અધ્યક્ષના હસ્તે થશે લોકાર્પણ* …