આજ કાલના દિવસોમાં સરકાર તમામ નિયમોને લઈને સખ્ત બની છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે, જે મુજબ, જો તમારી પાસે તમારા પાલતુ કૂતરાને ઘરે રાખવાનું લાયસન્સ નથી, તો આવી સ્થિતિમાં કૂતરાના માલિકને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કૂતરાને પણ જપ્ત કરવામાં આવશે