*ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનો ઉપરના પ્રતિબંધનો કડક અમલ કરાવવાનું શરૂ*

 

અંક્લેશ્વર તરફ ગડખોલ પાટિયા નજીક પોલીસ કર્મી તૈનાત

 

ભારે વાહનોને અટકાવી હાઇવે તરફ ડાયવર્ટ કરાયા