હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી

15મી જૂને સુરત સુધી પહોંચશે ચોમાસુ: અંબાલાલ

‘ચોમાસુ 20મી જૂન સુધી પહોંચી જશે ગુજરાત’

ગુજરાતમાં સારા વરસાદની શક્યતા: અંબાલાલ

રોહિણી નક્ષત્રથી વરસાદ કેવો થશે તેનો ખ્યાલ આવશે