દેશમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં નવતર પ્રયોગ
જૂલાઇ માસના પ્રથમ સપ્તાહમાં થશે આયોજન
વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વિધાનસભા સત્રનું આયોજન
યુવા વર્ગને લોકશાહી પદ્ધતિથી નજીક લાવવા પ્રયાસ
ધો.11 અને 12ના વિદ્યાર્થી માટે યુવા સંસદનું આયોજન
ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓની થશે પસંદગી
વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી બનશે CM
એક વિદ્યાર્થીને બનાવાશે અધ્યક્ષ
એક વિદ્યાર્થી વિપક્ષ નેતા તરીકે નિમાશે
179 વિદ્યાર્થી ધારાસભ્ય બનશે
વિધાનસભા એક દિવસીય સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળ પણ યોજાશે
અમુક વિદ્યાર્થીઓને મંત્રીની પણ જવાબદારી સોંપાશે
મહિલા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ આપી મંજૂરી