અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનનો સ્થાનિકોએ કર્યો ઘેરાવ.

ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓથી સ્થાનિકો ત્રાહિમામ..
બુટલેગરે ધમકી આપતા મહિલાઓ અને સ્થાનિકો શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા…