*📌નર્મદા મૈયા બ્રિજ ઉપર હવે ભારે વાહનોનો ભાર નહિ*
25 મીથી પ્રતિબંધનું જાહેરનામું જારી
🔸ST બસોને પણ પાબંદી લગાવવાની હિલચાલ, બ્રિજના બન્ને છેડે એન્ગલો લગાડાશે
🔸ભારે વાહનોથી સર્જાતા અકસ્માતોને લઈ નિર્ણય
🔸સાંજે પીક અવર્સમાં લકઝરી બસો, ટ્રકોના કારણે એબીસી, પ્રતિન, વાલિયા ચોકડી અને મહાવીર ટર્નીગ ઉપર સર્જાતી હતી ટ્રાફિકની પણ સમસ્યા
🔸જોકે એસ.ટી. વિભાગે સરકાર, મુસાફરોના હિતમાં સમય, ઇંધણ અને ટોલ ટેક્સ બચે તે માટે સરકારી બસોને છૂટ આપવા રજુઆત કરી છે.
