પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધએ શુક્રવારે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કર્યું છે. સિદ્ધુને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. નવજોત સિંહ સિદ્ધને પટિયાલા જેલમાં કેદી નંબર 241383 મળ્યો છે. આ સિવાય સિદ્ધને એક ખુરશી, ટેબલ, બે પાઘડી, એક કબાટ, એક ધાબળો, એક પલંગ, ગંજી, બે ટુવાલ, એક મચ્છરદાની, નોટ-પેન, એક જોડી ચંપલ, બે બેડશીટ, ચાર કુર્તા-પાયજામા અને બે હેડ કવર મળશે