ગેર કાયદેસર રીતે રેતી ખનીજચોરી કરતા ઇસમને પકડી પાડતી ધારી પોલીસ ટીમ
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ રેતી ચોરી તેમજ માટી ચોરીની પ્રવૃતી માતર ડામવા માટે તથા નદીઓ માંથી તથા સરકારી પડતર જગ્યા માંથી રેતી ચોરી તેમજ માટી ચોરી કરતા ઇસમો ઉપર વોંધ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય અને બી.કેર.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય,
જે અન્વો આજ-રોજ ધારી પોલીસ સ્ટેશન ટીમને પેટ્રોલીંગ દરમીયાન ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંબરડી ગામેથી ડાંગાવદર ગામે જતા ધીની વિસ્તારમાં સમદેવ પીરના મંદીર પાસે એક ટ્રેકટર ગેર કાયદેસર રીતે રેતી ભરી અને નીકળનાર છે.તેવી બાતમી હકીકત મળતા તે આધારે ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇનપેકટર ડી.સી.સાગરીયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પોસ્ટની ટીમે બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત હકીકત વાળુ ટેકટર નંબર-GJ-K/1582 જેની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- તથા ટ્રોલી નંબર GJ03-X6 ની કિ.રૂ.૫૦,૦૦૦/- તથા સદરહું ટ્રોલીમાં ગેર કાયદેસર રીતે ભરેલ આશરે ત્રણેક ટન જેટલી રેતી કિ.રૂ.૧૫૦૦૪ મળી કુલ પુલમલ કિ.રૂ.૧,૮૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે વગર પાસ પર્મેટ નીકળતા મજકુર આમ વિરૂધ્ધ ધારી પોસ્ટ ગુ.ર.ની ૧૧૧૦૩૦૧૮૨૨૦૩૭૩/૨૦૨૨ %C, કલમ ૩૭૯ તથા The Mines and mineras belopment Regulation કૉલમ સ તથા એમ.વી.એકટ કલમ ૩,૧૮૧ મુજબના ગુન્હો રજીસ્ટર કરી બાગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાકીય આરોપીની વિગત
(૧) સંજણાઇ જગુ પાપ ઉવ.૨૦ ધંધો-ખેતી અંબરડી તાપારી અમરેલી
રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી