*ગુજરાતમાં મદિરાની મોજે મોજ રોજે રોજ*

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ માત્ર કાગળ પર. ગુજરાતનો વિકાસ થયો છે પણ દારૂની હોમ ડિલીવરી થાય છે તે વિકાસ જ કહેવાય તેવું કહેનારાની કોઇ કમી નથી. હવે તો એવી સ્થિતી છે કે ગમે ત્યારે ગમે તેટલી માત્રામાં દારૂ આસાનીથી મળી જાય છે. એટલા માટે જ ડુમ્મસમાં યોજાઇ તેવી પાર્ટી યોજાતી હોય છે. ત્યારે આ પાર્ટીને લઇને ચોક્કસપણે ગુજરાતની દારૂબંધી સામે સવાલો સર્જાય છે.દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ
દારૂથી જાય છે ગુજરાતની આબરૂ ગુજરાતની દારૂબંધી સામે અન્ય રાજયો પણ ઉઠાવે છે સવાલ મદિરાની મોજ ગુજરાતમાં જાવા મળે છે રોજરોજ