*આજના મુખ્ય સમાચાર*

* ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો પકડી પાડતી બાબરા પોલીસ સ્ટેશનની ટીમ

* હાય ગરમી ! શનિ-રવિ 45 ડીગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી

* ઉડતા ગુજરાત : પાકિસ્તાની બોટમાંથી 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

*લતા મંગેશકરના ભાઈની તબિયત લથડી

* સપ્તાહનાં પ્રથમ દિવસે શેરબજારમાં કડાકો

*ઈન્ટરનેશનલ ક્રિકેટનું કમબેક:3 વર્ષ પછી રાજકોટમાં 17 જૂનના રોજ ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે*