*નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો*

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14,716.26 કરોડના ખર્ચે બનનારા 296.07 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રે-વેનો શિલાન્યાસ બપોરે કર્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.