અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકરક્ષક પરીક્ષામાં બહારના અલગ અલગ જિલ્લા માંથી આવેલા વિદ્યાર્થીઓ તથા તેઓના પરિવારના સભ્યને શાહીબાગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાડેજા દ્વારા આવી ગરમીમાં માનવીય સહાય સ્વરૂપે પાણીની બોટલોનું વિતરણ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

આપના દરેક ન્યૂઝ 📲૯૭૩૭૬૧૯૨૧૧ પર વોટ્સએપ કરી શકો છો.