બ્રેકિંગ ન્યૂઝ: સમગ્ર દેશમાં ફ્રીમાં મળશે કોરોના રસી

બ્રેકિંગ ન્યૂઝ:
સમગ્ર દેશમાં ફ્રીમાં મળશે કોરોના રસી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનની મોટી જાહેરાત
દેશમાં ડ્રાયરન વચ્ચે સૌથી મોટા સમાચાર
દેશભરમાં તમામને ફ્રીમાં મળશે કોરોના વેક્સિન