આણંદ બ્રેકીંગ..
મહિલા સિનિયર ક્રિકેટ ટીમ માં આણંદ ની 6 મહિલા ખેલાડી ની પસંદગી..
રાજ્ય ની મહિલા સિનિયર ટી 20 માં એક સાથે 6 મહિલા ખેલાડી ને મળ્યું સ્થાન..
ગુજરાત ના ઇતિહાસ માં પ્રથમ વખત સર્જાયો ઇતિહાસ..
રાજ્ય ની મહિલા સિનિયર ક્રિકેટ ટીમ નું 50 ટકા પ્રતિનિધીત્વ આણંદ કરશે ..