*અમેરિકામાં ગ્રોસરી સ્ટોરમાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાઈ*

લોસ એન્જેલીસ: હરિયાણાના કરનાલ જિલ્લાના વતની અને અમેરિકામાં રાજ્યાશ્રય માગનાર એક ભારતીય યુવકની અહીંના એક ગ્રોસરી સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટના ગયા શનિવારે સ્થાનિક સમય મુજબ સવારે બની હતી એક અજાણી વ્યક્તિએ મનિન્દર સિંહ સાહી નામના વિદ્યાર્થીને ગોળી મારી હતી હુમલાખોર બાદમાં ફરાર થઈ ગયો હતો