આજના મુખ્ય સમાચાર

આજના મુખ્ય સમાચાર

*કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન વચગાળા ની રજા ઉપર મુકત થઇ ફરાર થયેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

*ઇન્દ્રનીલ ‘આપ‘ની ટોપી પહેરશે ? કુંવરજી બાવળીયા ‘પંજા’ને પકડશે ?*

*રાજકોટમાં કોર્પોરેશન ત્રાટકયુ : 350 કિલો મરચાનો નાશ*

*જામનગર રેલ્વે સ્ટેશન પર મળી આવેલ થાનગઢના 15 વર્ષીના કિશોરનું પરિવાર સાથે પુન:મિલન કરાવતું ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક

*વસ્ત્રાલ પોલીસ ચોકી ના સતર્ક પોલીસ કર્મચારીઓ ના કારણે ટળી મોટી ધટના