મહેસાણા જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ કહ્યું કે પરીક્ષા રદ નહીં થાય.

મહેસાણા જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટ કહ્યું કે પરીક્ષા રદ નહીં થાય

* કોપી કેસ મામલે 8 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે પેપર કોઇ સ્થળે લીક નથી થયું માત્ર આ સેન્ટર પર પેપરનો ફોટો પાડવામાં આવ્યો છે મહેસાણાના ઉનાવા પેપર મામલે મહેસાણા જિલ્લા પોલીસવડાનું નિવેદન