ભાવનગર જુના બંદર ઉપર પસ્તીના ગોડાઉનમાં લાગી આગ.

ભાવનગર જુના બંદર ઉપર પસ્તીના ગોડાઉનમાં લાગી આગ. ફાયર વિભાગે આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા.