ચિલોડા પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં શોર્ટસર્કિટ થતા અચાનક ફાટી નીકળી વિકરાળ આગમાં કોઈને જાન હાનિ થઈ નથી

ચિલોડા પોલીસ સ્ટેશનમાં આગ ફાટી નીકળી હતી.પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં શોર્ટસર્કિટ થતા અચાનક ફાટી નીકળી વિકરાળ આગ.પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી મળી હતી.કે આગમાં કોઈને જાન હાનિ થઈ નહતી.