સુરતમાં સ્બેલ તૂટતા 5 દબાયા

સુરતમાં સ્બેલ તૂટતા 5 દબાયા 2ને બચાવાયા કિરણ હોસ્પિટલ પાછળ ઝરીવાલા કમ્પાઉન્ડની ઘટના કમ્પાઉન્ડ માં સ્લેબ ધરાશાયી થયો હતો 5 લોકો દબાયા હતા, 2 ને રેસ્કયૂ કરી બચાવી લેવાયા હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે.