અમદાવાદ ના પૂર્વ ના વસ્ત્રાલ વિસ્તાર ની ઘટના રંગોત્સવ ના તહેવાર વચ્ચે વાછરડા નું મુખ મળી આવ્યું

અમદાવાદ ના પૂર્વ ના વસ્ત્રાલ વિસ્તાર ની ઘટના રંગોત્સવ ના તહેવાર વચ્ચે વાછરડા નું મુખ મળી આવ્યું સમી સાંજે વસ્ત્રાલ વિસ્તાર માં બની ઘૃણાસ્પદ ઘટનાવસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલ નૈયા ફ્લેટ સોના હીઁ સોના એપાર્ટમેન્ટ પાસે મળી આવ્યું વાછરડા નું મુખવિસ્તાર ના લોકો એ આજ ના પવિત્ર રંગોત્સવ ના તેહેવાર રોજ બનેલ ઘટના ને વખોડી ને પોતાની લાગણી દુભાય