19મી એપ્રિલે PM મોદી જામનગરની લેશે મુલાકાત.

19મી એપ્રિલે PM મોદી ગુજરાત આવશે PM મોદી જામનગરની લેશે મુલાકાત ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો કાર્યક્રમ સેન્ટર બિલ્ડિંગની આધારશિલા રાખશે ઔષધી પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજનકે.સરકાર, WHOના સહયોગથી સંચાલિત હશે રિસર્ચ સેન્ટરવિશ્વનું એક માત્ર ઔષધી આધારિત દવા પરનુ રિસર્ચ સેન્ટર.