અમુલ ફેડરેશને અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો
દુધમાં અમુલ ગોલ્ડ, અમુલ શકિત, અમુલ તાજા, અમુલ ટી સ્પેશિયલ બધામા 2 રુપિયાનો વધારો
અમુલ ગોલ્ડ જૂનો ભાવ 58 રૂપિયા
નવો ભાવ 60 રૂપિયા
આવતીકાલથી સમગ્ર દેશમાં નવો ભાવ લાગુ થશે
ઇન્ડિયા ક્રાઇમ મિરર