ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યાથી ચકચાર: લિફ્ટમાં નીચે જવા મામલે મહેશભાઈ માર મારવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ