4847 કરોડની સંપત્તિ સાથે ભાજપ બની સૌથી ધનવાન પાર્ટી. બીજા નંબરે BSP 698 કરોડ અને કોંગ્રેસ 588 કરોડ સાથે ત્રીજા નંબરે. સૌથી ઓછી NCP ની 8 કરોડની સંપત્તિ. જયારે દેવામાં કોંગ્રેસના માથે 49 કરોડ સાથે પ્રથમ સ્થાને અને ભાજપ 8 કરોડના દેવા સાથે ત્રીજા નંબરે.:સોર્સ
Related Posts
જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીના શહીદોને મુખ્યમંત્રીએ અર્પી વિરાંજલી.
જામનગર: સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલના ભૂચર મોરી ખાતે મુખ્યમંત્રીએ શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પણ કરી હતી.જામનગરના ધ્રોલ ખાતે આવેલ…
નારોલ બ્રીજ પાસે લોખંડ ભરેલી બોલેરોવાન અને ગાડી વચ્ચે અકસ્માત
નારોલ બ્રીજ પાસે લોખંડ ભરેલી બોલેરોવાન અને ગાડી વચ્ચે અકસ્માત, બોલરોવાન વાળાએ બ્રેક પરથી કાબુ ગુમાવતાં તેમાં ભરેલા લોખંડ ના…
રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ
રથયાત્રા રુટ પર કરાયેલા રોડના કામોમા પોલંપોલ.. રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ લોકોના ચપ્પલ અને જુતા રસ્તાપર…