ગુજરાતમાં આજે કોરોનાનો હાહાકાર ગુજરાતમાં કોરોનાના નવા 24485 કેસ રાજ્યમાં કોરોનાથી 13 દર્દીના મોત

ગુજરાતમાં આજે કોરોનાનો હાહાકારગુજરાતમાં કોરોનાના નવા 24485 કેસરાજ્યમાં કોરોનાથી 13 દર્દીના મોત અમદાવાદમાં 9957 , સુરતમાં 3709 કેસવડોદરામાં 3194 , રાજકોટમાં 1521 કેસઆણંદમાં 558 ,ભાવનગર 587,ગાંધીનગરમાં 734 કેસજામનગરમાં 599,વલસાડ 446,ભરૂચ 408 કેસમહેસાણા 354,કચ્છ 346,નવસારી 297,મોરબી 206,જૂનાગઢ 159 કેસપાટણ 180,બનાસકાંઠા 174,સુરેન્દ્રનગર 156 કેસઅમરેલી 128,પોરબંદર 117,ખેડા 112 કેસસાબરકાંઠા 111,પંચમહાલ 110,દાહોદ 82 કેસતાપી 70,દ્વારકા 45,ગીર સોમનાથ 40 કેસમહિસાગર 24,અરવલ્લી 18,બોટાદ 15 કેસનર્મદા 14,ડાંગ 9,છોટા ઉદેપુર 5 કેસ નોંધાયા****