હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદ જિલ્લામાં 20 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી વરસાદ થવાની સંભાવના.આ આગાહી અનુસાર ઠંડીનો પારો નીચો જવાની પણ સંભાવના છે તેમજ ઠંડી વધશે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે.અત્યારે ઠંડીની ઋતુ અને કોરોનાના વધતા કેસો સાથે સાથે શરદી, તાવ અને વાયરલના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે હવામાનમાં ફેરફાર તેમાં પણ વધારો કરી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે
Related Posts
રાજપીપલા પોલીસે ખાનગી વાહન ચાલકોને ખદેડ્યા પછી પણ પુનઃ ખાડા મા ગેરકાયદેસર સ્ટેન્ડ ઉભું કરી દીધું.!
રાજપીપલા સંતોષ ચાર રસ્તે વડા પ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન બની રહેલા રોડના ચાલતા બાંધકામ વાળા ખોદેલા…
વિદ્યુત બોર્ડ ના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા પ્રમુખ ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા.
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : સાગબારા ખાતે વીજ પુરવઠો કાપ મુકવાના વિરોધ માં વિદ્યુત કચેરી ને તાળા બંધી કરવા જતાં પોલીસ…
*🗯️BIG BREAKING* *📌દિવાળી પહેલા ગુજરાત સરકારની મોટી જાહેરાત* ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં…