અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શનેમંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણયએક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે
Related Posts
કોરોના આજનો નથી‼️ 🌹જગ્ન્નાથ ભગવાન 👏🏼ના સમય થી છે.‼️
❣કોરોના આજનો નથી‼️ 🌹જગ્ન્નાથ ભગવાન 👏🏼ના સમય થી છે.‼️ 🚩હિન્દુ ❣પ્રણાલિકા પાછળનું રહસ્ય‼️ 🎷શું આપે ક્યારેય ❣વિચાર કર્યો છે કે,…
રાણીપ પોલીસએ કરી અનાજ માફિયાની ધરપકડ
અમદાવાદ : રાણીપ પોલીસએ કરી અનાજ માફિયાની ધરપકડ મુકેશ મહારાજને સરકારી અનાજની ચોરી કરતા રંગે હાથ ઝડપ્યો રાણીપ વિસ્તારમાં થઇ…
*લો કર લો બાત.. જબરું હો.. અમદાવાદના ફાયર સ્ટેશનમાંથી નવી નકોર શબ વાહીનીને જ ચોર ચોરી ગયા..*
અમદાવાદ: ચોર કે તસ્કરો દ્વારા બાઇક, સ્કૂટર, કાર, ઘરેણાં ચોરી કરી જવું તો સાંભળતા જ આવ્યા છો. પરંતુ હવે આ…