ગુજરાતમા દારૂ બંદીના ઉડીયા ધજાગરા.ગુજરાત સરકારના દારૂ બંદીના દાવા પોકળ સાબીત થઈ રહીયા છે. અમદાવાદ માં બહેરામપુરા ખોડીયારનગર પાસે આવેલ હનુમાન ચાલી મા બુટલેગર કમુ ડોસી દ્વારા જાહેરમા દેશી દારૂ વેચતો વિડીયો વાઈરલ.

અમદાવાદમાં આવતા દાણીલીમડા પોલીસ સ્ટેશન ની હદમા બહેરામપુરા ખોડીયારનગર પાસે આવેલ હનુમાન ચાલીમા બુટલેગર કમુ ડોસી દ્વારા જાહેરમા દેશી દારૂ વેચતો વિડીયો વાઈરલ.સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કમુ ડોસીનુ ફલ ભરણ જતુ હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા કમુ ડોસી સામે કોઈપણ જાતની કાયૅવાહી કરવામા આવતી નથી.સુત્રો દ્વારા એવી પણ માહીતી મળીછે કે બુટલેગર કમુ ડોસી પોતો નો ખોફ જમાવવા માટે બારથી લુખ્ખા તત્વોને બોલાવીને સ્થાનિકો મા ભયનો મોહલ ઉભો કરાવી રહીછે.ગેરકાયદેસર રીતે દેશી દારૂ નો ધંધો કરતી કમુ ડોસી કાયદા થી ઉપર છે કે પછી કાયદો જ કમુ ડોસી બનાવે છે કેમ સ્થાનિક પોલીસ કમુ ડોસી સામે કોઈ કાયૅવાહી નથી કરતી કેમ કમુ ડોસીને સ્થાનિક પોલીસ છાવરી રહીછે. તે એક મોટો પ્રશ્ર્ન છે.આ અહેવાલ પ્રસિદ્ધ કરયા બાદ સ્થાનિક પ્રસાસન કમુ ડોસી સામે કાયૅવાહી કરસે કે પછી આખ આડા કાન.