રાજ્યમાં આજે કોરોનાના 9941 કેસ નોંધાયા.

રાજ્યમાં આજે કોરોનાના 9941 કેસ નોંધાયા
અમદાવાદ 3904, સુરત 2770 કેસ
વડોદરા 862, રાજકોટ 375 કેસ
વલસાડ 218, ભરૂચ 217, ગાંધીનગર 244 કેસ
નવસારી 147,ભાવનગર 156 કેસ
કચ્છ 105, મોરબી 102, આણંદ 98 કેસ
ખેડા 94, જામનગર 101, મહેસાણા 63 કેસ
દ્વારકા 56,બનાસકાંઠા 53, પાટણ 49 કેસ
જૂનાગઢ 50, ગીરસોમનાથ 38, સાબરકાંઠા 35, સુરેન્દ્રનગર 34,દાહોદ 30,અમરેલી 26,પંચમહાલ 26,મહીસાગર 20,નર્મદા 20,તાપી 19 કેસ
પોરબંદર 14,અરવલ્લી 7, ડાંગ 5, બોટાદ 2,છોટા ઉદેપુર 1 કેસ

#રાજ્યમાં આજે ઓમીક્રોનના એક પણ કેસ નહીં