અમદાવાદ: ઈતિહાસમાં પહેલી વાર માત્ર વ્યાપાર જાણવા માટે રાજપુત વિદ્યાસભાના માર્ગદર્શન હેઠળ રાજપુત વિકાસ મંડળ આયોજિત રાજપુત અલંગ વ્યાપાર પ્રવાસ 8.9. જાન્યુઆરી 2022ના રોજ અલંગમાં યોજાઈ ગયો જેની અંદર ૩૨ જેટલા અમદાવાદ બરોડા રાજપૂત બંધુઓ એ વ્યાપાર અંગેની જાણકારીઓ માં ભાગ લીધો હતોઅલંગમાં જે વિશ્વનું મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે સાથે દેશની જીડીપીનો 2.5 ટકા જેટલી રકમ એ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં થી મળે છે .એવી જગ્યા ઉપર રાજપુત યુવાનોને જોઈ અને ત્યાં વળી અલગ અલગ વ્યાપાર વિશે જાણકારી મેળવી જેમ કે તેના સીએનજી સપ્લાય કરતાં શિપ. લગભગ ૧૫ પ્રકાર ના મોટા મોટા જહાજો જેનું વજન” 5000 થી લઈને 55000 ટન” હોય છે એ બ્રેકીંગ માટે આવતા હોય છે અલંગની બીજી વિશેષતા એ છે કે ત્યાં જે સ્ટીલ આવે છે જહાજમાંથી કટીંગ કરીને સ્ટીલ વિશ્વમાં સારું સ્ટીલ હોય છે. અને દુનિયાના દરેક દેશના લોકો સારું તેલ લેવા માટે અલંગ નો પ્રવાસ કરતા હોય છે અલંગમાં કેબલ લઓઇલ .ટીવી ફ્રીઝ .ઘરવખરીનો સામાન .મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ. એન્જિનિયરિંગના. મોટા માટે સાધનો. ક્રેન .મોટી મોટી નો મોટી સ્ટીમર ની અંદર જ નાની મોટી. બોટ બોટો .દોરડા .લોખંડના દોરડા. એવી અસંખ્ય પ્રોડક્ટ અને કદાચ 3000 વસતું 1 શિપ જ માંથી મળે છે. એને ખાસ માહિતી શેર કરવાની કે મારી દ્રષ્ટિએ “”અલંગ દુનિયા નો મોટો ઓપન મોલ છે “”જ્યારે આટલી બધી પ્રોડક્ટ આટલી બધી વસ્તુઓ એક જ સાથે તમને જોવા મળે અને જે બેસ્ટ કોલેટી હોય છે એટલે કદાચ આપણે નસીબદાર છીએ કે ભાવનગરના અને એ રાજપૂત સમાજના આગેવાનોએ” વ્યક્તિગત રસ લઈ અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નું નિર્માણ થાય “”એ માટે લોકોએ પ્રયાસો આદર્યા હતા. એટલે સાથે રાજપૂત વ્યાપારીઓએ ભાવનગર સ્ટેટ ”’યુવરાજ શ્રી જયવીરસિંહ જી ને એમના “””નીલમબાગ પેલેસમાં ”’મુલાકાત લીધી હતીતેમનો સ્વભાવ ખૂબ જ સૌમ્ય અને ખૂબ જ તેજસ્વી વાતો વ્યાપાર વિસાય માં કરી .તેમને એક સુઝાવ આપ્યો કે રાજપૂત વ્યાપારી ઓ માં”” ફાઇનાન્સિયલ પ્લાનિંગનો””” થોડી જાગૃતતા વધારવી જરૂરી છે””.. તો એ વિષય ઉપર અમે એમના માર્ગદર્શન હેઠળ રાજપૂત સમાજમાં”” ફાઇનાન્સિયલ પ્લાનિંગ” થાય એના માટે સેમિનાર ગોઠવાઈ જઈ રહ્યા છે.અમદાવાદ .રાજકોટ મહેસાણાં. કલોલ ગાંધીનગર એમ દરેક વિસ્તારના વ્યાપારી પધાર્યા હતા જેની અંદર ઇલેક્ટ્રોનિક. ડોક્ટર. એન્જિનિયર. મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ સપ્લાયર કરતા. મોટરવાળા.કંપનીવાળા અને ખાસ એડવોકેટસ હોટેલ સર્વિસ. વ્યાપાર કરતા રાજપુત વ્યાપારી ત્યાં પધાર્યા હતા. અલંગ પ્રવાસમાં પ્રવાસ દરમ્યાન સાંજના સમય માં સોશિયા. અલંગ. બરોડા .અમદાવાદ .ભાવનગર. ના યુવા વ્યાપારીઓ ભેગા થઈ અને અલગ-અલગ વ્યાપાર વિશે ચિંતન કર્યું હતું.અલંગના વ્યાપારીઓએ ઓઇલ ટ્રાન્સપોર્ટેશન. શિપ બ્રેકિંગ મટીરીયલ. એ બધું”” 300% થી પણ વધુ નફો ”છે. એની માહિતી આપી હતી અને અમદાવાદના અને ગુજરાત ના રાજપુત ભાઈઓને આવવાનું કહ્યું કે આપ અમારી જોડે માહિતી લઈ .સંકલન કરી અહીંયાનો સહકાર મળશે અમદાવાદ ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારમાં માટે આપ લઈ જાવ અને વ્યાપાર કરો .સાથે તેમણે ઘણો સારો સહકાર આપ્યો હતો .ઘણી માહિતી આપી રાજપુત વ્યાપારી આવશે તો “”૫૦ થી ૬૦ ટકા ડિસ્કાઉન્ટમાં”” પણ એમ ને આપશે એવી બાંહેધરી આપી હતી.
Related Posts
કોરોના અપડેટ્સ…….આજે ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા,19ના મોત
આજે ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા,19ના મોત અમદાવાદમાં 1288,વડોદરામાં 980 કેસમહેસાણા 186,સુરતમાં 284 કેસબનાસકાંઠા 139,કચ્છમાં 131 કેસગાંધીનગર 168,રાજકોટમાં 166 કેસખેડા…
*સૉરી નિર્ભયા, મોડો પણ તને ન્યાય મળ્યો*
*મોતની સજા ઠેલવાના વકીલોનાં પેતરાં છતાં કાયદાએ કાયદાનું કામ કર્યું* નવી દિલ્હી:નિર્ભયા કેસના ચારે ગુનેગારોને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી…
અમદાવાદનો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે
અમદાવાદનો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે 15થી 30 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે બંધ સમારકામ અને મેટ્રો કામગીરીના લીધે બંધ…