અમદાવાદમાં 5થી 10 ટકાનું ગાબડું ફક્ત 38 ટકા મતદાન થયું

મતદાન પૂર્ણ: અમદાવાદમાં 5થી 10 ટકાનું ગાબડું ફક્ત 38 ટકા મતદાન થયું, છેલ્લા 2 કલાકમાં બોગસ વોટિંગની અનેક ફરિયાદો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં દોડધામ