બ્રેકીંગ ન્યૂઝ……….
સાત ચરણમાં યોજાશે પાંચ રાજ્યમાં ચૂંટણી 10 માર્ચે પાંચ રાજ્યોની મતગણતરી યોજાશેઉત્તરપ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીઉત્તરપ્રદેશમાં 14 ફેબ્રુઆરીએ બીજા ચરણનું ઇલેક્શન20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા ચરણનું ઇલેક્શન23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબક્કાની ચૂંટણી27મીએ યુપીમાં પાંચમાં તબક્કાની ચૂંટણીયુપીમાં 3 માર્ચે છઠ્ઠા, 7 માર્ચે સાતમા ચરણનું મતદાનમણીપુરમાં બે તબક્કામાં મતદાન યોજાશેમણીપુરમાં 27 ફેબ્રુઆરીએ અને 3 માર્ચે ચૂંટણીપંજાબમાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરી ચૂંટણીનું એલાનગોવામાં પણ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે