ગુજરાત કોરોના અપડેટ્સ.

ગુજરાતમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયાસૌથી વધુ અમદાવાદમાં 404 કેસ નોંધાયાકોરોનાથી વલસાડમાં એકનું મોતસુરતમાં 223, વડોદરામાં 69, રાજકોટમાં 60 કેસખેડામાં 36, આણંદમાં 29, વલસાડમાં 27 કેસ નોંધાયાનવસારીમાં 21, કચ્છમાં 17, ગાંધીનગરમાં 20 કેસ નોંધાયાભરૂચમાં 9, ભાવનગરમાં 10, ગીરસોમનાથમાં 5 કેસઅમરેલીમાં 4, જૂનાગઢમાં 8, મહિસાગરમાં 4 કેસદ્વારકામાં 3, મહેસાણા, મોરબી અને તાપીમાં 3 – 3 કેસબનાસકાંઠા, પંચમહાલ અને સાબરકાંઠામાં 2 – 2 કેસ.