*ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ*

ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસના IFSO યુનિટ દ્વારા કલમ 153 અને 295A હેઠળ ધરપકડ કરવામાં આવી છે