વિદ્યાનગર પાલિકા દ્વારા વિકાસ ભંડોળની 1.5 કરોડની ગ્રાન્ટમાંથી આર.સી.સી. રોડ તોડી નવો આર.સી.સી. રોડ બનાવતા સ્થાનિકોનો વિરોધ.

વિદ્યાનગર પાલિકા દ્વારા વિકાસ ભંડોળ ની 1.5 કરોડ ની ગ્રાન્ટ માં થી સી સી રોડ તોડી નવો સીસી રોડ બનાવતા સ્થાનિકો નો વિરોધ
વિદ્યાનગર નગરપાલિકા દ્વારા વિકાસ ઉપર ડબલ વિકાસ કરવામાં આવતા સરકારની ગ્રાન્ટ ની રકમ વેડફાતી હોવાનું સામે આવ્યું છે.