સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત 15 પેસીજરોને ગંભીર ઇજાઓ.

સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર ભાષ્કરપરા ગામ નજીક લકઝરી બસ અને સુરેન્દ્રનગર અમદાવાદ રૂટની એસ.ટી. બસ સામસામ અથડાઈ, અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત 15 પેસીજરોને ગંભીર ઇજાઓ થતા 108 ની મદદથી લખતર અને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા.