ઓડિશામાં સરકારી સ્કૂલના 9 બાળકો કોરોના પોઝિટિવ

ઓડિશામાં સરકારી સ્કૂલના 9 બાળકો કોરોના પોઝિટિવ, કુલ 182 બાળકો અને 11 શિક્ષકોના ટેસ્ટ કરાયા