વહેલી સવારે ધણી ઉઠી સૌરાષ્ટ્રની ધરા અનુભવાયો 3.4 ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો

વહેલી સવારે ધણી ઉઠી સૌરાષ્ટ્રની ધરા સવારે 6-45 વાગ્યાની આસપાસ ગોંડલ, વીરપુરમાં અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિ.મી દૂર નોંધાયું