જીએનએ અમદાવાદ: અમદાવાદ ના રામોલ વિસ્તારની ઘટના. અદાણી સકઁલ નજીક ના ગતરાળ માર્ગ પર આવેલ સેન્ટ ઝેવિયસઁ સ્કુલ સકુંલમા આવેલ પાણી ની ટાંકી મા ગરકાવ થતા તેનુ મોત નીપજીયુ હતું.સેન્ટ ઝેવિયસઁ સ્કુલ ના સકુંલ ની આ ઘટના ને લઈ ને પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો હતો.એલ જી હોસ્પિટલ સકુંલ મા સ્કુલ ના પિન્સીપાલ સહિત સંચાલકો ઓ પણ દોડી આવ્યા હતા.આ પરિવાર ની બે વર્ષની બાળકી અંકિતા ડામોર સેન્ટ ઝેવિયસઁની પાણી ની ખુલ્લી ટાંકી મા કેવી રીતે પડી તે અંગે અનેક તકઁવિતકો સજાઁયા છે જે તપાસના અંતે જ બહાર આવશે.
Related Posts
*📍સુરતઃ ઉધનામાં યુવક પર જીવલેણ હુમલો*
*📍સુરતઃ ઉધનામાં યુવક પર જીવલેણ હુમલો* જલારામ નગર ચાર રસ્તા નજીક હુમલાની ઘટના બે શખ્સોના ઝગડામાં યુવક પર…
સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલો આરોપી ફેનિલે સાક્ષીઓને તોડવાનો પ્રયાસ
સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલો આરોપી ફેનિલે સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કર્યો જેલ માંથી ફોન કરી પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ…
આવતીકાલે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે
આવતીકાલે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે